સજીવ ખેતી નું પ્રમાણન હાલ માં સજીવ ખેતી જાણે કે સમય ની માંગ છે એવું લાગે છે. જ્યાં જોઈએ ત્યાં વપરાશકારો રાસાયણિક દવા મુક્ત ફળો, શાકભાજી, કઠોળ તેમજ અને ધાન્ય ઉપજ બજારભાવ કરતા ઊંચી કિંમતે પણ માંગી રહ્યા છે. અને કેમ ના હોય આજદિન સુંધી અપને આપણી ખેતી માં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓની ભલામણોને અવગણી રાસાયણિક જંતુનાશક [...]